મેઘરાજાના આકરા મિજાજ વચ્ચે પણ પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમન માટે ખડેપગે સેવા આપી માનવતા મહેકાવી હતી. જેની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે.

ભરૂચ જિલ્લાના નબીપુર પાસે નેશનલ હાઈવે પર પાણી ભરાંતા ભરૂચ પોલીસ જવાનોએ વરસતા ભારે વરસાદમાં ઉભા રહીને ટ્રાફિક નિયમન કરાવ્યું હતું. ટ્રાફિક બિગ્રેડ અને પોલીસ કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠાને લોકોએ બિરદાવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com