ગ્રામ પંચાયતમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓના પાપે પીવાના પાણીના ટેન્કરની સુવિધા પણ નથી કરતાં લોકો પીવાના પાણી માટે વલખાઁ મારી રહ્યા છે.!
શક્તિપીઠ અંબાજીની જો વાત કરવામાં આવે તો શક્તિપીઠ અંબાજીની તો એકાવન શક્તિપીઠો મા ગણા તુ એક શક્તિપીઠ અંબાજી પણ ત્યાં દિવસનાં લાખો યાત્રીકો મા અંબાના દર્શન કરવા આવતા હોય છે અને યાત્રીકો અને અંબાજી વાસીઓ ને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા અને વિકાસ ના કામો કરવામાં આવ્યાં છે રોડ ગટરો પાણીની વવ્યવસ્થાઓ કરવામાં આવી પરંતુ અંબાજી અંબિકા કોલોની પાછળ ના વિસ્તારમાં છેલ્લા કેટલા દિવસ થી લોકોને પીવાનું પાણી ન આવતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો પરંતુ ગ્રામ પંચાયતમાં બેઠેલા કહી શકાય કે માનવ માટે કોઈ પડી જ ન હોય તે રીતે પાણીના ટેન્કર કે કોઈ સુવિધાઓ ન કરતાં ત્યાંનાં રહીશો પીવાના પાણી માટે વલખાઁ મારી રહ્યા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com