નર્મદા કિનારે કંકર એટલા શંકર નર્મદા કિનારે પ્રસિદ્ધ શિવ મંદિરો આવેલા છે જેમાં ઝાડેશ્વર ખાતે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશભરમાંથી અહીં શિવભક્તો દર્શન અર્થે આવતા હોય છે. તથા પરિક્રમા વાસીઓ માટે રહેવાની અને જમવાની વ્યવસ્થાપન પણ નીલકંઠેશ્વર મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હજારોની સંખ્યામાં શિવ ભક્તો શિવ જીના દર્શન અર્થે ઉમતી પડ્યા હતા સંપૂર્ણ મંદિર પરિષદ ૐ નમઃ શિવાય ના નાદ થી ગુજી ઉઠ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com