Geo Gujarat News

આમોદ: હરઘર તિરંગા અંતર્ગત આમોદ પોલીસ દ્વારા જાહેર સ્થળોએ તિરંગાનું વિતરણ કરાયું

આમોદ પોલીસ દ્વારા આજ રોજ સાંજના પાંચ કલાકે ચાર રસ્તા પેટ્રોલ પંપ જેવા જાહેર સ્થળોએ રસ્તામાં આવતા જતા નાગરિકો તેમજ વાહનોમાં મુસાફરી કરતા મુસાફરોને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત લોકોને તિરંગો આપી દેશભક્તિ ઉજાગર કરી કરી હતી. તિરંગા અભિયાનમાં આમોદ પોલીસે લોકોને તિરંગા ઝંડો આપતા નાગરિકોએ ગર્વભેર તિરંગા ઝંડા લઈ સ્વાભિમાન પ્રગટાવતા તિરંગા પ્રત્યે ગર્વ અનુભવ કર્યો હતો.

યાસીન દિવાન, આમોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *