જમણા હાથની આંગળી ઉપર સાપ કરડવાથી 11 વર્ષની બાળાનું મોત નિપજતા ગામમાં માતમ છવાયો.!
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના દોરા ગામે પ્રણાલી બેન સંજય સોમાં વસાવા જે પોતના ઘરમાં રમત રમી હતી. તે દમિયાનજ જેરી સાપ જમણા હાથની આંગળી ઊપર કરડવાથી ગંભીર ઇજા થઈ હતી. જેનાં પગલે તેણીને આમોદની આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી. જયા હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. મૃતકને પી.એમ અર્થે ખસેડી આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બનાવનાં પગલે દોરા ગામમાં શોકની લાગણી પ્રવર્તી હતી.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com