Geo Gujarat News

અંકલેશ્વર: એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વિવિઘ શાળાઓ દેશ ભક્તિના રંગે રંગાઈ

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત SVEM ઇંગ્લીશ મીડીયમ,ગુજરાતી madium, તેમજ સ્વામી વિવેકાનંદ એકેડમીમાં આજરોજ 78 મો સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબજ રંગેચંગે કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં નવજીવન હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર ચિંતન શાહ તેમજ જયાબેન મોદી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા સુજાતા મોદી મુખ્ય પેહમાન પદે ઉપસ્થિત રહ્યા હતા શાળાના ટ્રસ્ટી ભુપેન્દ્રભાઈ શાહ ખજાનચી ડોક્ટર મહેન્દ્રભાઈ પંચાલ વાલી મંડળના પ્રમુખ આચાર્ય તેમજ સુપરવાઇઝર શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ હાજર રહી દબદબાભેર 78 મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સુંદર કૃતિઓ રજૂ કરી સૌને મોહી લીધા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *