Geo Gujarat News

આમોદ: ગણેશજીની શોભા યાત્રા નિમિત્તે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું

આમોદ શહેર ખાતે આવતી કાલે ગણેશજીની શોભા યાત્રા નીકળવાની હોવાના કારણે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર ની અધ્યકક્ષા હેઠળ આમોદ પોલીસ સ્ટેશનથી લઈ તિલક મેદાન મેઇન બજાર માં કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ ના માટે તે હેતુ માટે અને સમગ્ર શોભાયાત્રા શાંતિમય રીતે સંપન્ન થાય અને શહેરમાં શાંતિમય વાતાવરણ જળવાયેલું રહે એ માટે ડી.વાય.એસ.પી. સાહેબ જંબુસર બટાલિયન જવાનો એસ.આર.પી. જવાનો તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.ઓ.અને મહિલા પોલીસ અને હોમગાર્ડ જવાનો ના કાફલા સાથે શહેરના તમામ વિસ્તારોમાં ફ્લેગ માર્ગ કરેલ હતું.તેમજ ફ્રૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવેલ હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *