Geo Gujarat News

જંબુસર: કષ્ટભંજન હનુમાનજી મંદિર ભક્તિ અને એકતાનું સ્થાન બન્યું, મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા

જંબુસરમાં રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી અને ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવે છે દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દર શનિવારે હનુમાન ચાલીસા, ભજન કીર્તન થાય છે. જેમાં ખૂબ મોટી સંખ્યામાં સોસાયટી પરિવારના સદસ્યો અને ભક્તો ઉપસ્થિત રહે છે સાથે બાળકોમાં પણ સંસ્કારોનું સિંચન મંદિરના માધ્યમથી થતું રહ્યું છે. પૂનમ ભગત, રાજેન્દ્રસિંહ ચૌહાણ, કિરીટભાઈ મરાઠે, મનોજભાઈ, ભઈલાલભાઈ રાવળ તથા ભીખુજી રાવ ભજનની રમઝટ બોલાવે ત્યારે ભક્તો રામમય, હનુમાનમય બની જાય છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *