ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ૭ થી ૧૫ ઓકટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે. “વિકાસ સપ્તાહ-૨૦૨૪”ની ઉજવણીના ભાગરૂપે ભરૂચ લીંડ બેન્ક મેનેજર સહીત જિલ્લાની વિવિધ બેંક સાથે જોડાયેલા બેંક મેનેજરોએ અને સ્ટાફ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com