પ્રાથમિક શાળા પિરામણના વિદ્યાર્થીઓ દ્વારા વિકાસ સપ્તાહ ૨૦૨૪ની ઉજવણીના ભાગરૂપે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સૌએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરવા ભારતની એકતા અને અખંડીતતા માટે સદાય પ્રતિબધ્ધ રહેવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહી દેશના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નશીલ રહેવા અંગે શપથ લીધા હતા. તે સાથે અંકલેશ્વર તાલુકાની વિવિધ કચેરી સાથે વિવિધ આંગણવાડીઓ, આરોગ્ય મંદિર પિરામણ, પ્રા. આ.કેન્દ્ર ખરોડ, સજોદ સહિતના સ્ટાફ દ્વારા “ભારત વિકાસ પ્રતિજ્ઞા”ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com