ભરૂચની બેટી અને મરહુમ અહેમદ પટેલની દીકરી મુમતાજ પટેલ દિલ્હી ખાતે યોજાનાર દિલ્હી ન્યાય યાત્રામાં જોડાવા દિલ્લી વાસીઓ ની આહવાન કર્યું હતું આ યાત્રા સતત એક મહિના સુધી ચાલશે અને દિલ્હીની 17 વિધાનસભામાં ફરશે આ યાત્રાનો ઉદ્દેશ દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવેલા વાયદા ખોટા સાબિત થયાના આક્ષેપ સાથે આ યાત્રા દિલ્લી ની 17 વિધાનસભામાં ફરશે જેમાં જોડાવા સૌને આહવાન મુમતાજ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Author: geogujaratnews
Views: 193