જે.પી.ટી.પી દ્વારા ભવ્ય એવોર્ડ શો જેમાં બોલીવુડ હોલીવૂડ ના નામાંકીત કલાકારો રેહશે ઉપસ્થિત : મુંબઈ માયાનગરી એટલે ફિલ્મની દુનિયાની નગરી જ્યાં નાના માં નાના કલાકારો પોતાના રંગેબી રંગી સ્વપ્નાઓ ને સાકાર કરવા કદમ થી કદમ અને મહેનત લગન થી કામયાબીને સર કરતા હોય છે આપણે રોજીંદા ટીવી ઉપર સિરિયલથી ફિલ્મ સફરના પડદા તથા પડદા પાછળના અભીનેતા અભીનેત્રીઓ કલા નિહાળતા હોયે છીએ આવા જ કલાકારોની પ્રતિભા ને એવોર્ડ શો ના માધ્યમથી સન્માનિત કરવામાં આવતા હોય છે ત્યારે આપણા ગુજરાતીઓનુ ગૌરવ કહી શકાય અને દિલમા એક ધગસ એક જુસ્સો અને મક્કમ વિશ્ર્વાસ સાથે માયાનગરી મુંબઈ ખાતે જે.પી.ટી.પી એટલે જાડેજા પુષ્પરાજ સિંહ તેજુભા પ્રોડક્શન દ્વારા 17 ડીસેમ્બર ના રોજ મુંબઈ નેશનલ ગ્લોરી એવોર્ડ 2024 નું ક્રાઈમ જ્યોત ન્યૂઝના તંત્રી તેજેન્દ્રસિંહ જાડેજા ભવ્ય આયોજન કરવા જઈ રહ્યા છે તેમા મુંબઈ માયાનગરી સહિત દેશભરના ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેશે જો આપ પણ આ એવોર્ડ શો માં જોડાવા ઈચ્છતા હોય તો 8758713713 પર કોન્ટેક્ટ કરી શકો છો મુંબઈ નેશનલ ગ્લોરી એવોર્ડ 2024 માં વિ.આઈ.પી ગેસ્ટમા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રખ્યાત ટીવી સીરિયલ ના કલાકાર કમલ ધિમીરે, તેમજ એકટ્રેસ કલેરીસ જોન ઓમન , આરીફ ખાન , શિરિન ફરીદ , અરમાન તાહીલ, અલી ખાન , ફૈયાઝ અલી ખાન , તાહીર કમાલ ખાન, આભાંન્સ કુમાર , મ્યુઝિક સમ્રાટ સંગીતકાર દિલિપ સેન , રોશની સિંહ , ઝન્નત ખાન , રમેશ ગોહીલ , સુરેન્દ્ર ઠાકુર , સહજાદ આર ખાન, જાવૈદ હૈદર , સુજલ ખાન , આભાસ કુમાર નફે ખાન, સમાજ સેવિકા સુંદરી ઠાકુર મેરા બલમાં થાનેદાર કલર ટીવી સિરિયલના એકટર સિદ્ધાર્થ ધંડા સહિત અનેક નામી અનામી ફિલ્મ કલાકારોને જે.પી.ટી.પ્રોડક્શન દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાસે ઉપરાંત નાના મોટા કલાકારો ફિલ્મ પ્રોડ્યુસર , સંગીતકારો , ડાન્સર , ગાયકો સાથે મીડીયા કર્મીઓ બિઝનેસ ઓનરો એસ્ટ્રોલોજી તેમજ અને નાના મોટા લોકોને મળશે મુંબઈ નેશનલ ગ્લોરી એવોર્ડ 2024 તેમજ એકી સાથે 20 થી 25 બૉલીવુડ ના મહનુભવીઓ ને મળવાનો સુહનેહરો મોકો..

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com