ધરતી આબા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા નેત્રંગ ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જીલ્લામાં આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના જન નાયક એવા ક્રાંતિકારી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે નેત્રંગ તાલુકા આદિવાસી સમાજ તેમજ આગેવાન શેરખાન પઠાણ દ્વારા ધરતી આબા બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા નેત્રંગ ચાર રસ્તા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતર વસાવા,આદિવાસી સમાજના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા.

કાદર ખત્રી, જઘડિયા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com