Geo Gujarat News

નેત્રંગ: કોલીવાડા ગામેં ઘરતી આબા જનજાતી ગ્રામ ઉત્કષ અભિયાન અંર્તગત મેગા કેમ્પ યોજાયો

ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન થકી આદિમજૂથના અંતિમ વ્યક્તિ સુધી પહોંચવાના વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ભારત સરકાર દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રી ની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૧૫ નવેમ્બરથી થી ૨૬ નવેમ્બરથી સુધી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન PMJANMAN અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જન જાતયિ ગૌરવ દવિસ ઉજવણી અને પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાભિયાન ની આ પહેલ આદિવાસી બહુમતિ ધરાવતા ગામોમાં સામાજીક આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો કરવા માટે ની પ્રતિબંધત્તાને મજબૂત કરીને આદિવાસીઓના વિકાસને આગળ ધપાવવામાં એક મહત્વ પૂર્ણ પગલું દર્શાવે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *