પોલીસ સ્ટેશનના પી.આઈ પોતાના સ્ટાફ સાથે હાજર રહ્યા : ગુજરાત 100 બટાલિયન રેપીડ એક્શન ફોર્ષ ની ટીમો ગુજરાત રાજ્યના વિવિધ સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ ફ્લેગમાર્ચ કરી ભૌગોલિક રચના થી મહેતગર થઈ રહી છે. તે અંતર્ગત તેમની એક ટૂકડી રેપીડ એક્શન ફોર્ષના જવાનો ભરૂચ અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી હતી. તેમણે આ દરમ્યાન ગામની ભૌગોલિક રચના જાણવા માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. પી જી ચાવડા અને સ્ટાફ ને સાથે રાખી ફ્લેગમાર્ચ યોજી. આ દરમ્યાન પ્રજાનો પણ સારો પ્રતિભાવ રહ્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com