Geo Gujarat News

ભરૂચ: એમિક્સ ઇન્ટરનેશનલ સ્કુલ લુવારા ખાતે નવા ફોઝદારી કાયદાઓ અંગેનો સેમિનાર યોજાયો

શાળાના આચાર્ય સહિત સ્ટાફ અને બાળકો ઉપસ્થિત રહ્યા : ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ નેશનલ હાઇવે 48 સ્થિત લુવારા પાસે આવેલ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કુલમા નવા ફોજદારી નિયમોમાં થયેલા સુધારા અન્વયે વિસ્તૃત માહિતી આપવા હેતુસર નબીપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.કે.પરમારના વડપણ હેઠળ એક સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ઉપસ્થિતોને નવા ફોજદારી કાયદાઓની વિસ્તૃત જાણકારી અપાઈ હતી. આ સેમિનારમાં શાળાના આચાર્ય, શિક્ષક ગણ સહિત 250 બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

સલીમ કડુજી, નબીપુર

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *