નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે સંચાલકો દ્વારા વર્ષોથી ચાલી આવેલી પરંપરા હજી પણ ચાલી રહી છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમા વાસીઓ માટે રહેવાની જમવાની સુવિધાઓ મંદિર પરિષદ દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે જેથી ખૂબ જ મોટી સંખ્યામાં અહીં પરિક્રમા વાસીઓ રાત્રે રોકાણ કરી ભોજન પ્રાપ્ત કરતા હોય છે. ભરૂચ માં પણ સેવાભાવીઓ દ્વારા પરિક્રમાવાસીઓ માટે સેવાકીય કાર્ય પણ કરવામાં આવી રહ્યા છે.

નર્મદા માતાની પરિક્રમાની આગવી ધાર્મિક મહિમા છે ત્યારે હાલના દિવસોમાં ભરૂચ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં પરિક્રમાવાસી પસાર થઈ રહ્યા છે વહેલી સવારે કડકતી ઠંડીમાં પણ પરિક્રમાવાસીઓ પોતાના નિર્ધારી પરિક્રમા પઠ ઉપર અડક માનવર સાથે તેમજ ધાર્મિક મનો વૃદ્ધિ સાથે આગર વઘી રહ્યા છે આવા સમયે ભરૂચ જિલ્લામાં સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા વર્ષોથી સેવા કરવામાં આવી રહી છે જેની જેવી કેપીશીટ હોય તે પ્રકારે સેવા કરી રહ્યા છે. સમગ્ર નદીઓમાં એકમાત્ર નર્મદા નદી એવી છે કે જેની પરિક્રમા કરી શકાય છે નર્મદા માતાની પરિક્રમાનું આગવું અને પવિત્ર મહત્વ છે જેના પગલે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાંથી અને વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો નર્મદા પરિક્રમા માટે આવતા હોય છે.

પરિક્રમાવાસીઓને ભરૂચ જિલ્લામાંથી પસાર થતી વખતે અનહદ આનંદથી લાગણીઓથી અદહદ અનુભવ થાય છે તેવું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જિલ્લાના રહેવાસીઓ વર્ષોથી પરીક્રમા વાસીઓની સેવા કરતા આવ્યા છે. સામાન્ય માનવી હાલની ઠંડીમાં વહેલી સવારે જ્યારે બહાર નીકળે ત્યારે તેના ચહેરા પર ઠંડીની યાયતના સ્પષ્ટ પણે જણાતી હોય છે પરંતુ કોઈ જાણે કેમ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા પરિક્રમાવાસીઓ કે તેઓનું મુખ મર્યાદિત વસ્ત્ર ધારણ કરી છે તેમ તેમ જ તેઓના ચહેરા પર હર્ષિતા દેખાતી જોવા મળતી હોય છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com