આમોદ-જંબુસર મત વિસ્તારમાં આવેલ કારેલી ડિસ્ટ્રી અને મજાતન ડિસ્ટ્રીબ્યુટી કેનાલના ચાલી રહેલ નવીનીકરણની કામગીરીની ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી. સાથેજ VBC માં પાણીની સ્થિતિ બાબતે પણ અધિકારીઓને સૂચના આપી હતી. આ વેળાએ નર્મદાના DE દુષ્યંતભાઈ સાથે કારેલી તાલુકા સદસ્ય કનકસિંહ, તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢીયાર, કારેલીના સરપંચ તુષારભાઇ, ઉપસરપંચ મુકેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

યાસીન દિવાન, આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com