Geo Gujarat News

ઝઘડીયા: ધારોલી ચોકડી નજીક કાર પલ્ટી મારતા અકસ્માત એક ઇસમનું મોત અન્ય ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ.

આજરોજ ઝઘડિયા જીઆઇડીસી ના પ્લોટ નં ૮૨૫/૧ માં રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ આવેલ છે, આજરોજ વહેલી સવારે કંપનીની એક કાર કંપનીના પાંચ જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયા ના ધારોલી ગામ તરફથી જીઆઇડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી, તે દરમિયાન ધારોલી ચોકડી થી એક કિલોમીટર પહેલા આ અર્ટીગા ગાડી ના ચાલક દ્વારા પોતાનું વાહન બે ફિકરાયથી ચલાવી ગાડીને બે થી વધુ પલટી મરાવી હતી, જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતનાઓ ગંભીર રીતે ઘવાયા હતા, ગાડીમાં સવાર ડ્રાઇવર સહિતના છ ઈસમો પૈકી અક્ષય કરમશીભાઈ વસાવા રહે. નેત્રંગ નાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલીયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મંલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.આજરોજ ઝઘડિયા જીઆઇડીસી ના પ્લોટ નં ૮૨૫/૧ માં રેડ એન્ડ ટેલર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ આવેલ છે, આજરોજ વહેલી સવારે કંપનીની એક કાર કંપનીના પાંચ જેટલા કર્મચારીઓને લઈ ઝઘડિયા ના ધારોલી ગામ તરફથી જીઆઇડીસી ધારોલી ચોકડી તરફ આવી રહી હતી, તે દરમિયાન ધારોલી ચોકડી થી એક કિલોમીટર પહેલા આ અર્ટીગા ગાડી ના ચાલક દ્વારા પોતાનું વાહન બે ફિકરાયથી ચલાવી ગાડીને બે થી વધુ પલટી મરાવી હતી, જેના પગલે ગાડીમાં બેઠેલા ચાલક સહિતનાઓ ગંભીર રીતે ઘવાયા હતા, ગાડીમાં સવાર ડ્રાઇવર સહિતના છ ઈસમો પૈકી અક્ષય કરમશીભાઈ વસાવા રહે. નેત્રંગ નાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઘવાયેલાઓને પહેલા વાલીયા ખાતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને વધુ સારવાર અર્થે કંપની દ્વારા અંકલેશ્વરની ખાનગી મંલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

કાદર ખત્રી, ઝઘડિયા

Kadar Khatri
Author: Kadar Khatri

સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919925675241

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *