નવયુગ વિદ્યાલય જંબુસરમાં 2025નું બોર્ડનું પરિણામ 95.08 % આવેલ છે.જેમાં 61 માંથી 58 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.ઉલ્લેખનીય બાબત એ છે કે તેમાં દીકરીઓનું SSC અને HSC બોર્ડનું 100 % પરિણામ આવેલ છે. શાળામાં પ્રથમ ક્રમે રાઠોડ રિતેશકુમાર ઈશ્વરભાઈ 92.16 % A1ગ્રેડ બીજા ક્રમે ચૌહાણ હર્ષદભાઈ વિનોદચંદ્ર 91.66% A1 ગ્રેડ અને ત્રીજા ક્રમે ઠાકોર કરુણાબેન કમલેશભાઈ 87.05% A2 ગ્રેડ મેળવેલ છે. રીતેશ રાઠોડને શાળામાં પ્રથમ અને તાલુકામાં ત્રીજો નંબર મેળવવા બદલ હિતેન્દ્રસિંહ ઠાકોરે મોં મીઠું કરાવી અભીનંદન પાઠવ્યા હતા. તથા રીતેશભાઈ રાઠોડે પ્રથન નંબર આવવા બદલ પોતાના પ્રતિભાવો આપી શાળા પરીવાર અને શાળા મંડળનો આભાર માન્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com