પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તથા નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાનાઓ તરફથી ભરૂચ જીલ્લામાં ગુમ/ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા તેમજ આવા બનાવો બનતા અટકાવવા સુચનાઓ મળતા CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-૦૫ કિ.રૂ.૧,૫૩,૫૫૫/- રિકવર કરી મુળ માલિકોને પરત કરેલ છે.