યાત્રા અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજીની ચૂંટણીઓ ઘણા સમયથી થઈ નતી અને વહીવટદારોના હાથમાં ગ્રામ પંચાયતના કામો થતા હતા ત્યારે ઘણા વર્ષ પછી અંબાજીની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ખરાખરીના જંગમાં અનેક ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા ત્યારે વોર્ડ નંબર 17 ના રવિ સોલંકી બિનહરી ફ થયા હતા ત્યારે રવિ સોલંકી ત્રીજીવાર બિનહરીફ થતા અંબાજીમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે રવિ સોલંકી જે જે વોર્ડ બિનહરીફ જીત મેળવી હતી ત્યારે તેમના વિસ્તારોમાં કોઈપણ કામ હોય ત્યારે તેઓ હાજર રહીને કામ કરાવતા હતા ત્યારે તેઓને વોર્ડ નંબર 17 ના લોકોએ ખુબ ખુબ અભિવાદન આપ્યો હતો અને તેઓ બિનહરીફ ની જીત મેળવી હતી ત્યારે અંબાજી ગામમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com