ધોરાજી ખાતે પોઠીયાવાલા મેમણ જમાત અને વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશન સયુંકત ઉપક્રમે ખાતે સૌ પ્રથમવાર મેમણ શાહી સમૂહ શાદી યોજાયો હતું. આ સમુહ શાદી સામેલ દુલ્હા-દુલ્હન પરિવાર જનોને ‘કુંવરબાઇ નું મામેરુના ફોર્મ કમ્પલીટ કરી મેરેજ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજનાનો લાભ મળે તે હેતુથી પોઠીયાવાલા મેમન જમાત ખાતે તેમના વાલીઓને બોલાવીને લાભ આપવામાં આવ્યો હતો. પોઠીયાવાલ મેમણ જમાત ના પ્રમુખ ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા તથા સેક્રેટરી બાસીતભાઈ પાનવાલા અને આસીફબાપુ કાદરી સહિતના લોકોને પરિવારજનોને આભાર માન્યો હતો. અને તેમની કામગીરીને બિરદાવી હતી.
સકલૈન ગરાણા, ધોરાજી
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com