Geo Gujarat News

જંબુસર: નવયુગ વિદ્યાલયમાં 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો, મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો

નવયુગ વિદ્યાલય જંબુસરમાં જન સેવા એક પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃતિ થતી રહે છે તે અનુસંધાને આજ રોજ 320મો નિશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. આ સમગ્ર કેમ્પનું સફળ આયોજન શ્રી આશિષભાઈ બારોટ શ્રી ગીરીશભાઈ ગોહિલ તથા નવયુગ શાળા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *