લીમખેડાની શ્રી હસ્તેશ્વર ખાતે રમોત્સવ ઉજવવામાં આવ્યો હતો સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા રીબીન કાપી રમોત્સવ ને ખુલ્લો મુક્યો હતો જેમાં લીંબુ ચમચી, કોથળાદોડ, સંગીત ખુરશી વગરે રમતો યોજાઈ હતી જેમાં વિજેતા થયેલ બાળકોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

દિપક રાવલ – લીમખેડા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com