Geo Gujarat News

વાગરા: અરગામાં ચોકડી નજીકથી અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

પ્રાપ્ત થતી વિગતો મુજબ વાગરા તાલુકાના અરગામાં ચોકડી નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીકથી એક અજાણ્યા ઇસમની લાસ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અરગામા ગામ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં કોઈ અજાણ્યા ઇસમની લાસ પડી હોવાની માહિતી મળતા વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં આશરે 35 વર્ષીય ઈસમનો મૃતદેહ પડેલ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી PM કરાવા સાથે મરણ જનાર ઈસમ કોણ છે.? ક્યાંનો છે, કયા કારણોસર મોત નિપજ્યું છે.? તે દિશામાં તપાસ શરૂ કરી છે.

ફોટોમાં નજરે પડતાં ઇસમને કોઈ ઓળખતું હોય તો વાગરા પોલીસનો સંપર્ક કરવો 
ફોટોમાં નજરે પડતાં ઇસમને કોઈ ઓળખતું હોય તો વાગરા પોલીસનો સંપર્ક કરવો

નઈમ દિવાન, વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *