ભરૂચ લોકસભાની બેઠકની મત ગણતરી કે.જે. પોલીટેકનીક કોલેજ ખાતે શરૂ થઈ ચૂકી છે. વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરી થઈ રહી છે.

ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ કરજણ, ડેડીયાપાડા, જંબુસર, વાગરા,ઝઘડીયા,ભરૂચ,અને અંકલેશ્વર મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મત ગણતરીની કામગીરી હાથ ધરાય રહી છે. જેમાં એક ટેબલ દીઠ 1- માઈક્રોઓબ્ઝર્વર, 1- કાઉન્ટીંગ સુપરવાઈઝર,1- આસિસટન્ટ સુપરવાઈઝર ફરજ બજાવી રહ્યા છે .કુલ- 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

મતગણતરીમાં કુલ 471 સ્ટાફ હાજર છે આ સાતેય વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં હાજર છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે. સમગ્ર લોકસભા બેઠકમાં 23 રાઉન્ડમાં સંપન્ન થનાર છે. અત્યાર સુધીના મત ગણતરી ઉપર નજર કરીએ તો પ્રથમ રાઉન્ડના અંતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને 25497 મત મળ્યા છે. તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને 30385 મત મળ્યા છે. તેમજ 1192 મત નોટામાં પડ્યા છે. આમ પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 4888 મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે ત્રીજા રાઉન્ડના અંતે પણ મનસુખ વસાવા 25000 મતથી આગળ ચાલી રહ્યા છે.

ભરૂચ લોકસભા બેઠકમાં કોણ બાજી મારે છે. તેતો સંપૂર્ણ મત ગણતરી બાદજ ખબર પડશે..

- ભરૂચ લોકસભા બેઠક અપડેટ, પ્રથમ રાઉન્ડ ના અંતે
ચેતર વસાવા. – 25497
મનસુખ વસાવા – 30385
નોટા. – 1192
મનસુખ વસાવા – 4888 મતથી આગળ
- ભરૂચ લોકસભા બેઠક અપડેટ, ત્રણ રાઉન્ડના અંતે
મનસુખ વસાવા – 25000 મતથી આગળ
- ભરૂચ લોકસભા બેઠક અપડેટ, ચોથા રાઉન્ડના અંતે
મનસુખ વસાવા – 38993 મતથી આગળ
ભરૂચ લોકસભાનો મતગણતરીમાં ચોથો રાઉન્ડ પૂર્ણ.
મનસુખ વસાવા : 133509
ચૈતર વસાવા : 90786
મનસુખ વસાવા 42723 થી આગળ
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, પાંચ રાઉન્ડના અંતે
ચેતર વસાવા – 117676
મનસુખ વસાવા – 164671
નોટા – 5815
મનસુખ વસાવા – 46995 વોટથી આગળ..
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, છ રાઉન્ડના અંતે
ચેતર વસાવા – 146851
મનસુખ વસાવા – 196605
નોટા – 7103
મનસુખ વસાવા – 49754 વોટ થી આગળ
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, સાતમાં રાઉન્ડના અંતે
ચેતર વસાવા – 171691
મનસુખ વસાવા – 234624
નોટ – 8660
મનસુખ વસાવા – 62933 વોટથી આગળ..
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, આઠમાં રાઉન્ડના અંતે
ચેતર વસાવા – 193175
મનસુખ વસાવા – 268054
નોટા – 9667
મનસુખ વસાવા – 74879 વોટથી આગળ..
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, નવમાં રાઉન્ડના અંતે
ચેતર વસાવા : 223699
મનસુખ વસાવા : 299068
નોટા : 10897
મનસુખ વસાવા : 75369થી આગળ..
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, દશમાં રાઉન્ડ ના અંતે
ચૈતર વસાવા : 257950
મનસુખ વસાવા : 325924
નોટા : 11895
મનસુખ વસાવા – 67974 થી આગળ
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, અગિયારમાં રાઉન્ડના અંતે
ચેતર વસાવા : 290014
મનસુખ વસાવા : 353019
નોટા : 13019
મનસુખ વસાવા – 63005 થી આગળ
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, બારમાં રાઉન્ડના અંતે
ચેતર વસાવા : 318173
મનસુખ વસાવા : 378892
નોટા : 14195મનસુખ વસાવા – 60719 વોટ થી આગળ..
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, તેરમાં રાઉન્ડના અંતે
ચેતર વસાવા. – 346680
મનસુખ વસાવા – 408705
નોટા – 15321
મનસુખ વસાવા – 62025 વોટ થી આગળ
ભરૂચ લોકસભા બેઠક અપડેટ, 14 માં રાઉન્ડના અંતે
ચૈતર વસાવા – 367172
મનસુખ વસાવા – 442109
નોટા – 16287
મનસુખ વસાવા – 74937 થી આગળ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com