Geo Gujarat News

ભરૂચ: યુવા ભાજપ દ્વારા નારાયણ વિદ્યાવિહાર ખાતે રક્તદાન શિબિરનું આયોજન,300 યુનિટ રક્ત એકત્રિત કરાયું


ભરૂચમાં ભાજપના યુવા નેતાને ત્રણસો યુનિટ બ્લડના ત્રાજવે તોલવામાં આવ્યા. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા સેવાકીય કાર્ય એવા બ્લડ ડોનેશન શિબિરનું આયોજન ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યકરો અને લોકોએ આપેલા બ્લડને લોકો સુધી પહોંચે એ પહેલા યુવા નેતાએ પોતાના વજન જેટલું બ્લડ ત્રાજવે તોલી અને બ્લડ બેન્કમાં જમા કરાવ્યું હતું. જેથી લોકોના જીવ બચાવી શકાય.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *