Geo Gujarat News

જંબુસર: ડોલિયા પ્રાથમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

બાલવાટિકાથી ધોરણ 8 માટે આરતી થાળી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાની મોટી સૌ બાળાઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.


આ સ્પર્ધાનું સફળ આયોજન નિકિતાબેન ચૌધરી અને રીયાબેન મકવાણાએ કર્યું હતું.ધોરણ 5 થી 8 ની બાળાઓ માટે હેર સ્ટાઈલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.આ સ્પર્ધાનું આયોજન દક્ષાબેન રાણાએ બાળાઓને ખુબજ સરસ માર્ગદર્શન આપી કર્યું હતું.સૌ બાળાઓ અને શિક્ષકોને શાળાના આચાર્યશ્રી મનોજકુમાર રાણાએ અભિનંદન પાઠવ્યા હતા.

geogujaratnews
Author: geogujaratnews

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *