પ્રાથમિક શાળા ઊંડીના બાળકોને દાતાશ્રી ઊંડીના રહેવાસી માજી આર.એફ.ઓશ્રીદલુભાઈ દલપતભાઈ વસાવા તથા માજી તાલુકા પંચાયત સભ્ય ઉર્મિલાબેન દલુભાઈ વસાવા તરફથી શાળાના ભણતા બાળકોને ધોરણ મુજબ બાળકોને નોટબુક, પેન્સિલ, સંચો, રબર, સ્લેટ પેન, કંપાસ, મીણીયા કલર કીટ, બોલપેન, દેશી હિસાબ જેવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના બાળકોને દાતાશ્રી દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com