Geo Gujarat News

ભરૂચ: મોહસીને આઝમ મિશન દ્વારા સેવા યજ્ઞ સમિતિના દર્દીઓને 160 ફ્રૂટ કીટનું વિતરણ

મોહસીને આઝમ મિશનના ફાઉન્ડર ફાઝિલે બગદાદ હઝરત અલ્લામા સૈયદ હસન અસ્કરી અશરફ જીલાનીના હુકમથી
ડેપો ભરૂચ બ્રાન્ચ 1 દ્વારા મોહરમના પર્વ નિમિતે સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ સેવા યજ્ઞ સમિતીમાં રહેતા ગરીબ અને નિરાધાર બીમાર લોકોને મદદ કરી હતી. મોહસીને આઝમ મિશનના ડેપો ભરૂચ બ્રાન્ચ 1 દ્વારા સેવા યજ્ઞ સમિતીમાં રહેતા ગરીબ બીમાર દર્દીઓને 160 ફ્રૂટ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા આજ રીતે કોઈ પણ જાત પાત વગર મિશન હંમેશા જરૂરતમંદોની સેવા કરતું રહે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *