વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. લાખોના મુદ્દામાલ સાથે 7 આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર દહેજ પોલીસ સ્ટાફના માણસો દહેજ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, અટાલી ગામની સિમમાં આવેલ કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર … Continue reading વાગરા: જ્યુબીલન્ટ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, 11 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 7 ઈસમો ઝબ્બે
error: Content is protected !!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed