
વાગરા: સાયખા GIDCમાં કંપનીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો! BAAS INDUSTRIESમાં કામદારનો 112 પર કોલ, પોલીસ દોડતી થઈ, કામદારોના વેરિફિકેશનની તપાસ જરૂરી..
વાગરા તાલુકાની સાયખા GIDCમાં આવેલી BAAS INDUSTRIES કંપનીમાંથી એક કામદારે 112 ઇમરજન્સી હેલ્પલાઇન પર કોલ કરીને કંપનીમાં માથાકૂટ થઈ હોવાની જાણ કરતાં પોલીસ તંત્ર દોડતું









































