અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષા બંધન પર્વ નિમિત્તે સ્લમ વિસ્તારોમાં રાખડી,કપડાં સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભરુચ જીલ્લામાં આદિવાસી વિસ્તારોમાં સેવાકિયા પ્રવૃતિ સાથે સંકળાયેલ અખંડ આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરુચ શહેરના સ્લમ વિસ્તારોમાં આજરોજ રાખડી,કપડાં સહિતની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં સતિશ વસાવા અને સંજય વસાવા સહિતના સભ્યો દાતાઓની મદદ વડે રાખડી,કપડાં સહિતની કિટનું વિતરણ કરી સેવા યજ્ઞ કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com