પાનોલી GIDC માંથી પસાર થતી NCTL માં જતી પીરામણ ગાંવની હદમાં આવેલા સર્વે નંબર 71 પાસે લાઇનના લીકેજને કારણે તળાવમાં કેમિકલ યુક્ત કાળું પાણી ભરાઈ ગયું છે, જેના પરિણામે મચ્છુ પાળતા ખેડૂત ઇકરામ ઈકવાલ શેખના તળાવમાં અનેક માછલીઓના મોત થયા છે. આ દુર્ઘટનાએ ખેતરને ભારે નુકસાન પહોંચાડ્યું છે અને તે હવે આર્થિક સંકટમાં મુકાયો છે. … Continue reading અંકલેશ્વર: પાનોલી GIDC માંથી જતી NCTLમાં લાઇન લિકેજથી મચ્છુ ખેડૂતો પરેશાન
error: Content is protected !!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed