Geo Gujarat News

નેત્રંગ: મહિલા ITI મા ૨૦૨૪ના સત્ર માટે પ્રવેશ મેળવવા માંગતી મહિલાઓ જોગ માહિતી પ્રસિદ્ધ કરાઈ 

નેત્રંગ ખાતે મામલતદાર કચેરી પાછળ આવેલ સરકારી મહિલા આઇટીઆઇ ના આચાર્ય ડી એન ધેડીયા એક અખબારી યાદીમા આજ રોજ સવારે 11 કલાકે જણાવ્યુ હતુ, કે પ્રવેશ સત્ર ૨૦૨૪ માટે સંસ્થા ખાતે ફોર્મ ભરવાના તા.૨૫-૦૮-૨૪ થી તા.૩૧-૦૮-૨૪ શરુ થનાર છે. અત્રેની આઇટીઆઇ ખાતે ધોરણ ૮,૯,૧૦ અને ૧૨ પાસ નપાસ માટે રોજગાર લક્ષી કોપા,સીવણ,બ્યુટી પાલઁર કોસઁ ઉપલબ્ધ છે, આઇટીઆઇ ખાતે ફીમાં ફોમઁ ભરી આપવાની સુવિધા ઉપલબ્ધ છે, પ્રવેશ મેળવવા ઇચ્છતી મહિલાઓએ ઉપરોક્ત સરનામે સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *