Geo Gujarat News

વાગરા: સલાદરા ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી, મૃતકના પિતાએ મોત પાછળ શંકા વ્યક્ત કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી - Geo Gujarat News

વાગરા: સલાદરા ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી, મૃતકના પિતાએ મોત પાછળ શંકા વ્યક્ત કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી

વાગરા તાલુકાના સલાદરા ગામના તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ પાણીમાં તરતી લાશને બહાર કાઢી વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી હતી. જોકે મૃતકના પિતાને પોતાનના સંતાનના મોત પાછળ અન્ય કારણ હોવાની શંકાએ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી … Continue reading વાગરા: સલાદરા ગામે તળાવમાંથી આશાસ્પદ યુવકની લાશ મળી આવી, મૃતકના પિતાએ મોત પાછળ શંકા વ્યક્ત કરી, પોલીસે વધુ તપાસ હાથ ધરી