Geo Gujarat News

વાગરા: સોનાના ઘરેણાં મળી 16.13 લાખની મત્તાની ચોરી, સુતરેલ ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો - Geo Gujarat News

વાગરા: સોનાના ઘરેણાં મળી 16.13 લાખની મત્તાની ચોરી, સુતરેલ ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

વાગરા તાલુકાના સુતરેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જે અંગેના સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા આખરે 16.13 લાખની મત્તાની ચોરીની ફરિયાદ દાખલ કરાઈ છે. વાગરા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોનું પગેરું શોધવાની કવાયત હાથ ધરી છે. વાગરાની પોસ્ટ ઓફીસ બાદ સુતરેલ ગામે તસ્કરોએ કરતબ અજમાવ્યો હતો. સમગ્ર બનાવ અંગે વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ … Continue reading વાગરા: સોનાના ઘરેણાં મળી 16.13 લાખની મત્તાની ચોરી, સુતરેલ ગામે બંધ મકાનમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો