સાયખા જીઆઇડીસી ની એક કંપનીમાં કામ કરતો કામદાર અગમ્ય કારણોસર નીચે ઢળી પડ્તા સારવાર હેઠળ વાગરા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરત જણાતા વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત Uc Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં આજે સવારે લગભગ 11 વાગ્યાના … Continue reading વાગરા: કંપનીમાં કામ કરતો શ્રમિક નીચે પટકાતા ઇજાગ્રસ્ત બન્યો, વાગરા બાદ ભરૂચ ખાતે રીફર કરાયો
error: Content is protected !!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed