ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના આયોજકોને કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસની અપીલ. : આગામી દિવસોમાં વાગરા નગરમાં ધાર્મિક સૌહાર્દ અને સહકારનું અનોખું ઉદાહરણ જોવા મળવાનું છે. મુસ્લિમ સમાજના પવિત્ર ઈદે મિલાદ તહેવાર અને હિન્દુ સમાજના ગણેશ વિસર્જન જેવા બે મહત્ત્વપૂર્ણ પર્વોની ઉજવણી થવાની છે. આ પર્વો શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વાગરા પોલીસે એક … Continue reading વાગરા: ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસની પહેલ, આયોજકો સાથે પોલીસે બેઠક યોજી
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed