Geo Gujarat News
વાગરા: ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ, કંપનીનો ટ્રકના ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ, પોલીસ રિપોર્ટથી કંપનીનો પર્દાફાશ! કંપનીનો ઢાંકપિછોડાનો પ્રયાસ?
વિલાયત GIDC ની ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝમાં બ્લાસ્ટને પગલે કંપનીના ખુલાસા પર સવાલ ઉભા થયા છે. વાગરા પોલીસ ચોપડે નોંધાયેલ જાહેરાત મીડિયાના અહેવાલને સમર્થન આપે છે. કંપનીનો ટ્રકનું ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ, પોલીસ ચોપડે સત્યનો પર્દાફાશ. : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની વિલાયત GIDCમાં આવેલી જાણીતી કંપની બિરલા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં મંગળવારના રોજ થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં … Continue reading વાગરા: ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝમાં રહસ્યમય બ્લાસ્ટ, કંપનીનો ટ્રકના ટાયર ફાટવાનો દાવો શંકાસ્પદ, પોલીસ રિપોર્ટથી કંપનીનો પર્દાફાશ! કંપનીનો ઢાંકપિછોડાનો પ્રયાસ?
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed