Geo Gujarat News

વાગરા: વિલાયતની સીમમાં દીપડાની લટાર, પાંજરું મુકવા ગ્રામજનોની ઉગ્ર માંગ, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વીડિયો થયો વાયરલ! - Geo Gujarat News

વાગરા: વિલાયતની સીમમાં દીપડાની લટાર, પાંજરું મુકવા ગ્રામજનોની ઉગ્ર માંગ, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વીડિયો થયો વાયરલ!

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગણાતા વાગરા તાલુકામાં ફરી એકવાર વન્યપ્રાણી અને માનવ વચ્ચેના સંઘર્ષની ભીતિ સેવાઈ રહી છે. વાગરાના વિલાયત અને અરગામા ગામની સીમમાં દીપડાના આંટાફેરા હોવાની વાત હવે માત્ર અફવા રહી નથી, પરંતુ તેના નક્કર પુરાવા પણ સામે આવ્યા છે. તાજેતરમાં વિલાયત ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ નજીક એક જાગૃત ખેડૂતે હિંમત દાખવીને દીપડાનો લાઈવ … Continue reading વાગરા: વિલાયતની સીમમાં દીપડાની લટાર, પાંજરું મુકવા ગ્રામજનોની ઉગ્ર માંગ, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વીડિયો થયો વાયરલ!