Skip to main content

Geo Gujarat News

વાગરાના લીમડી ગામમાં કાળનો કહેર, બે જુવાન દીકરાઓ પાણીમાં ગરકાવ, મહંમદ અને તબરેજના મોતથી સમગ્ર ગામ શોકમાં ડૂબ્યું! - Geo Gujarat News

વાગરાના લીમડી ગામમાં કાળનો કહેર, બે જુવાન દીકરાઓ પાણીમાં ગરકાવ, મહંમદ અને તબરેજના મોતથી સમગ્ર ગામ શોકમાં ડૂબ્યું!

ઊંડા પાણીમાં ડૂબી જવાથી 2 આશાસ્પદ યુવકોના મોત, સમગ્ર ગામ હિબકે ચઢ્યું! વાગરા તાલુકાના લીમડી-અંભેલ માર્ગ પર આવેલા કાંસમાં સર્જાયેલી દુર્ઘટનાએ આખા લીમડી ગામને હચમચાવી નાખ્યું છે. મોજમસ્તી માટે પાણીમાં ઉતરેલા બે આશાસ્પદ યુવાનો ક્યારેય પરત નહીં ફરે એવી કરૂણ ઘટનાએ પરિવારજનોના સપનાઓને પળવારમાં વિખેરી નાખ્યા છે. એક જ ગામના બે જુવાન દીકરાઓના એકસાથે થયેલા … Continue reading વાગરાના લીમડી ગામમાં કાળનો કહેર, બે જુવાન દીકરાઓ પાણીમાં ગરકાવ, મહંમદ અને તબરેજના મોતથી સમગ્ર ગામ શોકમાં ડૂબ્યું!

error: Content is protected !!