વાગરા-ભરૂચ માર્ગ પર આવેલ CISF કોલોની નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે ઘટનામાં કોઈ જાનહાની નોંધાઇ ન હતી. પરંતુ ટ્રકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ આજરોજ સવારના 6 વાગ્યાના અરસામાં પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીમાંથી કાર્બન લોડ લોડ કરી ટ્રક નંબર GJ.01.AY.8768 જે દહેજની MRF કંપનીમાં … Continue reading વાગરા: CISF નજીક કાર્બન ભરેલ ટ્રક પલ્ટી જતા અકસ્માત, કોઈ જાનહાની નહીં
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed