આમોદ નગરનાં મુખ્ય માર્ગ પર નગરપાલિકા દ્વારા છેલ્લા 10 દિવસથી ખોડેલ ખાડો પૂરવામાં નહિ આવતા આજરોજ રાત્રીના સમયે એક બાઈક ચાલક ખાડામાં ખાબક્યો હતો. જોકે સદ્દનસીબે મોટી દુઘર્ટના સર્જાતા અટકી હતી. આમોદ નગરપાલિકાની કામગીરીમાં વિવાદ ન સર્જાય તો નવાઈ થાય.” આમોદ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ વધુ એક કામગીરીમાં બેદરકારી છતી થઇ છે. આમોદ-જંબુસર હાઇવે ઉપર … Continue reading આમોદ: રસ્તા ઉપર ખોદેલ ખાડામાં બાઈક ચાલક ખાબક્યો, પાલિકાના પાપે પ્રજાજનોને હાલાકી વેઠવાનો વારો
error: Content is protected !!
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed