લીમખેડાની શ્રી હસ્તેશ્વર ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી ભરતભાઈ ભરવાડ દ્વારા શાળાના બાળકો ને માતૃભાષા ગુજરાતી નું મહત્વ સમજાવતા આજે દેશ વિદેશોમાં પણ ગુજરાતી ભાષાનું મહત્વ વધ્યું છે તેમ જણાવતાં પોતાની માતૃભાષા માન સન્માન મળે તેવા પ્રયત્ન કરવા જણાવ્યું હતું કાર્યક્રમ માં શાળાના વિધાર્થીઓ દ્વારા માતૃભાષામાં વાંચન સ્પર્ધા યોજાઈ હતી.
દિપક રાવલ – લીમખેડા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com