પરમાર જીનલબેન સનાભાઈ પર્સન્ટાઈલ રેન્ક – 95.82 અને 86 % સાથે પ્રથમ નંબર લાવી કીમોજ ગામ અને શાળાનાં ગૌરવ વધાર્યું છે. તો બીજો નંબર દેહવાણીયા હેમાક્ષી બેન હિતેશભાઈ જેઓના – પર્સન્ટાઈલ રેન્ક – 95.14 અને 85.28 %છ. જયારે ત્રીજો નંબર પઢીયાર સ્વાતિબેન ઉદેસંગભાઈ જેમના પર્સન્ટાઇલ રેન્ક – 91.31 અને 82.14% છે.સર્વે વિદ્યાર્થીઓને શાળા પરિવાર અને શાળા મંડળ વતી નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અભિનંદન સાથે ભાવિ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com