Geo Gujarat News

અંકલેશ્વર: ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફલૉ સકૉવડ ની ટીમે સારંગપુર ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો.

બનાવની પ્રાપ્તિ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેરોલ જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આપેલ સૂચનાઓના અનુસંધાને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના મુદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ 2,79,900 ના મુદ્દા માલ ચોરીના ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હોય અને જેવો પોતાના ઘરે હાજર હોય જેવી મળેલ ચોક્કસ માહિતીના આધારે ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોડ ની ટીમ એ નાસ્તો ફરતો આરોપી મિથી લેશ વિરેન્દ્ર યાદવ રહેવાસી લક્ષ્મણ નગર ગામ સારંગપુર તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ નાઓને તેના ઘરેથી પકડી સીઆરપીસી કલમ 41 1 i મુજબ અટક કરવામાં આવી હતી તેમજ આગળની વધુ કાયદાકીય તપાસ માટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે સોપવામાં આવ્યા હતા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *