Geo Gujarat News

જંબુસર: એક યુવા એક પેડ ! એક પેડ માકે નામ અંતર્ગત ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્ર્મ યોજાયો

ભારતના વડપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી ભારતને હરિયાળું કરવાનાં સંક્લ્પ સાથે સ્વામી વિવેકાનંદ વન વિભાગના અગ્રણી વિષેશભાઈ ચૌહાણના નેતૃત્વમાં શ્રી કૃષ્ણ મંદિર, શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી મંદિર, શ્રીકૃષ્ણ બાળ ઉદ્યાન, શ્રી યોગેશ્વર વાટિકામાં શ્રી કષ્ટભંજદેવ હનુમાનજી યુવક મંડળ, શ્રી કૃષ્ણ મહિલા ભજન મંડળ, ગાયત્રી નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી, શ્રી રંગ અવધૂત નગર સોસાયટીના સદસ્યો અને માં શક્તિ ગરબા મહોત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે વૃક્ષા રોપણ કાર્યક્ર્મ યોજાયો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નવયુગ વિદ્યાલય જંબુસરના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે કર્યું હતું.

https://x.com/GeoGujarat2020/status/1807711716798501069

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *