આમોદ નગરપાલીકાના ભંગારની હરાજીનો મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.જેથી વહીવટી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે આજરોજ પાંચ દિવસ પૂરા થતાં આમોદ પાલિકાના અપક્ષ સદસ્ય મહેન્દ્રભાઈ દેસાઈ આત્મવિલોપન કરે તે પહેલાં જ પોલીસે તેઓની અટકાયત કરી દીધી હતી. પોલીસની ધીમી ગતિની તપાસ બાબતે અપક્ષ સદસ્યએ … Continue reading આમોદ: પાલિકાના વિપક્ષી સદસ્ય આત્મવિલોપન કરે તે પહેલાંજ પોલીસે અટકાયત કરી
WhatsApp us
Copy and paste this URL into your WordPress site to embed